ક્ષત્રિય તિલક

*👑ક્ષત્રિય તિલક👑*

પૌરાણિક માન્યતા પ્રમાણે બ્રાહ્મણો પોતાની ધાર્મિક કે વ્યવસાયની પવિત્રતાના પ્રતીક તરીકે *સફેદ રંગનું તિલક* કરતાં હતાં. ક્ષત્રિયોનું કામ રક્ષા કરવાનું હોવાથી તેઓ લડાયક વૃત્તિ દર્શાવવા લાલ *કુમકુમનું તિલક* કરતાં હતાં. વૈશ્યો વેપારી હતા અને સંપત્તિના સર્જક તરીકે ધન-દૌલત સાથે તેમને સંબંધ હતો તેથી *પીળું કેસરનું તિલક* કરતાં હતાં. જ્યારે શૂદ્રો અન્ય ત્રણે વર્ણના લોકોને મદદરૂપ થતા હોવાથી *ભસ્મનું, કસ્તૂરી કે કોલસાનું કાળું તિલક* કરતાં હતાં.

▪ક્ષત્રિય તિલક- *ત્રિપુંડ* કપાળની ઉપર લંબરૂપ રેખાઓની સાથે ટોચ પર એક વક્ર આકારની - ત્રણ કમાનો.

▪ક્ષત્રિય તિલક મા શ્રી ભવાની માતાજી, શ્રી માં આધ્યશક્તિ ની શક્તિ સમાયેલી છે જે સદાય તિલક રુપે *ક્ષત્રિય ની રક્ષા* અને મુસીબત મા સહાય કરે  છે.

▪ક્ષત્રિય સમાજ ના ભાઈઓ એ ફરજીયાત લાલ તિલક કરવુ જોઈએ..જે આપડા *ક્ષત્રિય સમાજ ના ઈતિહાસ મા વર્ણન* કરવામા આવેલુ છે.
            *જય ક્ષાત્રધર્મ*
Previous
Next Post »