ક્ષત્રિય રાજા રજવાડા ને એમના સ્ટેટ


(1) ભાવનગર = વજેસિંગ
(2) પાટડી =હળપાલ દેવ મકવાણા
(3) ધાંગધ્રરા = હાલાજી પરમાર
(4) હળવદ = રાજ સાહેબ
(5) રાજકોટ  = મેરામણ જી
(6) વડોદરા = ફતેસિંહ રાવ
(7) ગોહિલ વાડ =  બાપુ  ખુમાણ સંગજી કારડીયા
(8) કચ્છ = જાલમસંગ જી ઠાકોર
(9) લીંબડી = ઠાકોર સાહેબ હરીસિંહજી
(10) =બોટાદ = ઘેલછા
(11) બરવાળુ =તખતસિંહ
(12) જામનગર = જસાજી જામ
(13) વડોદ  = ગજાભા ગોહિલ સાહેબ
(14) ગોંડલ =ભા કુંભાજી ઠાકોર સાહેબ
(15)  ખેડગઢ= સેજકજી જાગીર દાર
(16) જુનાગઢ =રાં ખેંગાર
(17) કોલુમંદના= રાણા સિયોજી રાઠોડ
(18) રાણપુર =રાણાજી ગોહિલ
(19) પેરંભનો ટાપુ =મોખડોજી ઠાકોર
(20) આંસોદર = ઓઢો ખુમાણ
(21) જેતપુર =ચાંપરાજ વાડો
(22) જાંબુડા =જામ લાખાજી જાડેજા
(23) વઢવાણ =વીસળદેવ વાઘેલા
(24) મુડી =લકધીરજી સોઢા પરમાર
(25)રાણપુર =હાલાજી પરમાર  (26) હળવદ = રાજ સાહેબ
(27) ધોળના =સાંચોજી ઠાકોર
(28) વઢવાણ નો =ઝાલા રાજા સબળસિંહ
(29) શિહોર =અખેરાજજી આતોજી
(30)ચોટીલા =મૂળુખાચર
(31) પાલીતાણા ગારીયાધાર વાડી ગાદી =કાંધાજી સવાજી ગોહિલ
(32)મોરબી =રાજ મનુ મનુભા ઠાકોર
(33) સાયલા = જીવોજી
(34) સોમનાથ =હમીરજી
(35) સરસિયા =ગાગા વાડો
(36) પીપરીયા = મરમલ સિંહ
(37) ઢાંક અને ધુમલી = જેઠવા રાણોજી
(38) બરડાના =કાંધલજી
(39) ગોંડળ= સંગ્રામ સિંહ
(40) પોરબંદર =રાણા સરતાનજી
(41) ચોરવાડ =જાગીરદાર રાય જાદા
(42)નવા નગર =જામ સતાજી
(43) વાંકાનેર =કલોજી ઠાકોર
(44) કોંઢ =જોગાજી રાઠોડ
(45)અણહીલપુર પાટણ ના  =વનરાજ સિંહ ચાવડા નો છેલ્લો દિવો સામંતસિંહ ચાવડા
(46)સાણંદ =કરણસંગજી વાઘેલા
(47) ભાડલામા=લાખા ખાચર
(47)સરલાગામ મો.=આલેકજી
(48)દ્રારકા મા=સંઘજી
(49)બગદાણા =રાઘવજી
(50)ઇડર =રાજા કલ્યાણમલજી
(51)પાલીતાણા =પ્રતાપ સંગ ઠાકોર
(52)કટોસણ ધનપુરા =ઝાલા ભાવુભા ઠાકોર સાહેબ
(53)સિધ્ધપુર=સિધ્ધરાજ સોલંકી
(54)કર્ણાવતી(હાલનુ અમદાવાદ)=કર્ણદેવ વાઘેલા
(55)વિરમગામ=વિરમદેવ સોલંકી
(56)મહેસાણા=મેસાજી ચાવડા
(57)ઝિંઝુવાડા=અજાજી ઝાલા
(58)સાંતલપુર=સોનકર્ણ વાઘેલા
(59)વિસનગર=વિસાદેવ વાઘેલા
(60)હિમ્મતનગર=હિંમતસિંહ પરમાર
(61)પાલનપુર=પાલનદેવ પરમાર
આ છે આપણા ક્ષત્રિય દરબાર ના રાજા રજવાડા આમતો બધા
ગણીયે તો (૫૬૨)
રજવાડા હતા.જેમા ગુજરાતમાથી જ ૩૬૬ રજવાડા હતા.

નોંધ= ઉપર જણાવેલા નામો મુજબ અમુક રાજાઓની નામ પાછળ ઠાકોર અથવા ઠાકોર સાહેબ લખવામાં આવ્યુ છે એ રજવાડા વખતનું છે. તે વખતે ઠાકોર અથવા ઠાકોર સાહેબ રાજપૂત રાજાઓની એક ઉપાધી ગણાતી હતી.
તેથી એ નામોને અત્યારના કોળી ઠાકોર સાથે કોઇએ પણ સરખાવવા નહી.
Previous
Next Post »